ભાવનગર જિલ્લામાં ઉગાડવામાં આવતા મોટા પાક વિશે ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહેશે

En Son Sürüm

Sürüm
Geliştirici
Kategori
Google Play ID
Yükleme sayısı
100+

App APKs

ATMAnirbhar APP

ભાવનગર જિલ્લામાં થતા મુખ્ય પાકો જેવાકે કપાસ, જેવાકે, ડુંગળી તથા બાગાયત પાકો લિંબુ અને જમરુખ વિશે સરળતાથી પાક વિશેની માહીતી મળશે મળશે. તથા, બાગાયત અને પશુપાલનમાં વિવિધ યોજનાઓ વિશે સરળતાથી માહીતગાર થઈ શકશે શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જોગ વિશેષ જિલ્લામાંથી મળી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.ખેડૂતો એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી પાક તથા વિવિધ સરકારી સહાય વિશે માહીતી મેળવી શકશે શકશે.
Devamı

Reklam