ભાવનગર જિલ્લામાં ઉગાડવામાં આવતા મોટા પાક વિશે ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહેશે

احدث اصدار

الإصدار
مطوّر البرامج
الفئة
Google Play ID
عمليات التثبيت
١٠٠+

App APKs

ATMAnirbhar APP

ભાવનગર જિલ્લામાં થતા મુખ્ય પાકો જેવાકે કપાસ، મગફળી، ડુંગળી તથા બાગાયત પાકો લિંબુ અને જમરુખ વિશે ખેડૂતોને સરળતાથી પાક વિશેની સંપૂર્ણ માહીતી મળશે.તથા ખેતીવાડી، બાગાયત અને પશુપાલનમાં વિવિધ યોજનાઓ વિશે ખેડૂત સરળતાથી માહીતગાર થઈ શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જોગ વિશેષ સંદેશ જિલ્લામાંથી મળી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.ખેડૂતો એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી પાક તથા વિવિધ સરકારી સહાય વિશે સરળતાથી માહીતી મેળવી શકશે.
قراءة المزيد

اعلان