ભાવનગર જિલ્લામાં ઉગાડવામાં આવતા મોટા પાક વિશે ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહેશે

Ostatnia Wersja

Wersja
Deweloper
Kategoria
Google Play ID
Instalacje
100+

App APKs

ATMAnirbhar APP

ભાવનગર જિલ્લામાં થતા મુખ્ય પાકો જેવાકે કપાસ, મગફળી, ડુંગળી તથા બાગાયત પાકો લિંબુ અને જમરુખ વિશે ખેડૂતોને સરળતાથી પાક વિશેની સંપૂર્ણ સંપૂર્ણ મળશે તથા.ખેતીવાડી બાગાયત, અને અને પશુપાલનમાં વિવિધ યોજનાઓ યોજનાઓ વિશે ખેડૂત માહીતગાર માહીતગાર થઈ શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જોગ વિશેષ સંદેશ જિલ્લામાંથી મળી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.ખેડૂતો એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી પાક તથા વિવિધ સરકારી સહાય વિશે સરળતાથી માહીતી મેળવી શકશે.
Więcej informacji

Reklama