ભાવનગર જિલ્લામાં ઉગાડવામાં આવતા મોટા પાક વિશે ખેડૂતોને સરળતાથી માહિતી મળી રહેશે
ભાવનગર જિલ્લામાં થતા મુખ્ય પાકો જેવાકે કપાસ, મગફળી, ડુંગળી તથા બાગાયત પાકો લિંબુ અને જમરુખ વિશે ખેડૂતોને સરળતાથી પાક વિશેની સંપૂર્ણ માહીતી મળશે.તથા ખેતીવાડી, બાગાયત અને પશુપાલનમાં વિવિધ યોજનાઓ વિશે ખેડૂત સરળતાથી માહીતગાર થઈ શકશે. આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂત જોગ વિશેષ સંદેશ જિલ્લામાંથી મળી શકે તેવી સુવિધા પૂરી પાડવામાં આવશે.ખેડૂતો એપ્લિકેશનના માધ્યમથી સરળતાથી પાક તથા વિવિધ સરકારી સહાય વિશે સરળતાથી માહીતી મેળવી શકશે.
Ulteriori informazioni
Pubblicità
Pubblicità