Compass in Gujarati હોકાયંત્ર APP
હોકાયંત્ર એપ માં User ને ગમે તે માટે 4 અલગ અલગ હોકાય ંત્ર થીમ રાખવામાં આવેલા છે.
તમે Настройки માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Выберите કરી શકો છો.
કેવી રીતે આ એપ નો ઉપયોગ કરવો ?.
Компас(હોકાયંત્ર) એપ ઓપન કરો.
••• હોક્યંત્ર 1 માટે.
ઉતર દિશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળ ે તે રીતે મોબાઈલ ને ફેરવો.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામ ે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.
••• હોક્યંત્ર 2 માટે.
♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ માં કેમેરામો ડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો (હોકાયંત્ ર સાથે) ચોક્કસ દિશા સાથે પાડી શકો છો.
અને ફોટો સરળતાથી મોકલી પણ શકો છો..
● ખાસ નોંધ :-
હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થિર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થિર સપાટી પર નહિ હોય તો ચોક્કસ પરિ ણામ નહિ મળી શકે.
Калибровка કરીને પરિણામ મેળવી શકો છો.