Compass (હોકાયંત્ર) with Vastu Mode(વાસ્તુ) & with Camera Mode

Latest Version

Version
Update
Oct 7, 2024
Developer
Category
Installs
100,000+

App APKs

Compass in Gujarati હોકાયંત્ર APP

હોકાયંત્ર એપ દ્વારા તમે તમારા Android મોબાઈલ માં ગુજરાતી ભાષા માં હોકાયંત્ર શરુ કરી શકો છો.
હોકાયંત્ર એપ માં User ને ગમે તે માટે 4 અલગ અલગ હોકાયંત્ર થીમ રાખવામાં આવેલા છે.
તમે Settings માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Select કરી શકો છો.

કેવી રીતે આ એપ નો ઉપયોગ કરવો ?.

Compass(હોકાયંત્ર) એપ ઓપન કરો.
••• હોક્યંત્ર 1 માટે.

ઉતર દિશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળે તે રીતે મોબાઈલ ને ફેરવો.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.

••• હોક્યંત્ર 2 માટે.

♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ માં કેમેરામોડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો (હોકાયંત્ર સાથે) ચોક્કસ દિશા સાથે પાડી શકો છો.
અને ફોટો સરળતાથી મોકલી પણ શકો છો..


● ખાસ નોંધ :-
હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થિર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થિર સપાટી પર નહિ હોય તો ચોક્કસ પરિણામ નહિ મળી શકે.
આવી વખતે સ્ક્રીન માં બતાવ્યા મુજબ સેન્સર ને Calibrate કરીને પરિણામ મેળવી શકો છો.
Read more

Advertisement