Brújula (હોકાયંત્ર) con modo Vastu (વાસ્તુ) y con modo cámara

Última Versión

Versión
Actualizar
7 oct. 2024
Desarrollador
Categoría
Descargas
100.000+

App APKs

Compass in Gujarati હોકાયંત્ર APP

Android મોબાઈલ માં ગુજ રાતી ભાષા માં હોકાયંત્ર શરુ કરી શકો છો.
Usuario ને ગમે તે માટે 4 અલગ અલગ હોકાય ંત્ર થીમ રાખવામાં આવેલા છે.
તમે Configuración માં જઈને તમારું મનપસંદ હોકાયંત્ર Seleccionar કરી શકો છો.

કેવી રીતે આ એપ નો ઉપયોગ કરવો?.

Brújula(હોકાયંત્ર) એપ ઓપન કરો.
••• હોક્યંત્ર 1 માટે.

ઉતર દિશા નો કાંટો હોકાયંત્ર ના ▼ કાંટા સામે મળ ે તે રીતે મોબાઈલ ને ફેરવો.
આમ કરવાથી જયારે બંને કાંટા એકબીજા ની સામે સામ ે આવી જશે. ત્યારે જે દિશા નો સ્થિતિ થશે તે સાચી હશે.

••• હોક્યંત્ર 2 માટે.

♦ કેમેરા મોડ
નવા કેમેરા મોડ દ્વારા તમે મોબાઈલ માં કેમેરામો ડ શરુ થઇ જશે. આ દ્વારા તમે આસપાસ ની વસ્તુઓ ના ફોટો ર સાથે) ચોક્કસ દિશા સાથે પાડી શકો છો.
અને ફોટો સરળતાથી મોકલી પણ શકો છો..


● ખાસ નોંધ :-
હોકાયંત્ર નો ઉપયોગ કરતા હોવ ત્યારે મોબાઈલ ને જમીન કે કોઈ સ્થિર વસ્તુ પર રાખવો. જો મોબાઈલ સ્થિર સપાટી પર નહિ હોય તો ચોક્કસ પરિ ણામ નહિ મળી શકે.
Calibrar રીને પરિણામ મેળવી શકો છો.
Más información

Publicidad