શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર
શ્રી વિશા શ્રીમાળી સોની સમાજ, ઇન્દૌર વ્હાલા સૌ જ્ઞાતિજનો, આજે આપણા શહેર વસતા દરેક જ્ઞાતિજનો ના દરેક સમ્પૂર્ણ વિગતો સાથે વેબસાઈટ અનુભવી એ છીએ આજના આજના કોમ્પ્યુટર તથા મોબાઈલ યુગમાં વેબસાઈટ દ્વારા દરેક જનોની વિગતો મોબાઈલ દ્વારા થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ હોય છે જેથી આ ફોન દરેક જ્ઞાતિજન અધતન માહિતી કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ આધુનિક યુગની વિચારણી તથા વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા ના જ્ઞાતિ જનો સર્વેએ નો નવો અભિગમ અપનાવેલ છે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રયાસ છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નું ઇન્ડિયા નુ જે સપનું છે તેમાં નો એક અગ્નસર કદમ. આપની સંસ્થા બિન હરિફ પ્રગતિ શીલ રહે આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન સર્વ રહે તેવી હાદિર્ક અભિલાષા સાથે.
Devamı
Reklam
Reklam