บัญชีผู้ใช้นี้เป็นส่วนตัว

รุ่นล่าสุด

เวอร์ชัน
ปรับปรุง
2 พ.ย. 2565
นักพัฒนาซอฟต์แวร์
ประเภท
Google Play ID
การติดตั้ง
10+

Soni Samaj Indore APP

บัญชีผู้ใช้นี้เป็นส่วนตัว થઈ શકે આજના યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માટર્ ફોન હોય છે જેથી આ ફોન દ્વારા દરેક જ્ઞાતિજન અધતન માહિતી મેળવી શકે તેવા ઉમદા હેતુ થી શરૂ કરવામાં આવેલ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન ખુબ જ સરાહનીય છે આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા માં હાલની કારોબારી સમિતિ દ્વારા આધુનિક યુગની વિચારણી તથા સમાજ ના લોકો ખાસ કરીને યુવાનો આ વેબસાઈટ નો વધુ માં વધુ ઉપયોગ કરી સમાજ ને આગળ લાવવા પ્રયત્ન કરે તેવી અપેક્ષા રાખીએ છીએ. આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બનાવવા તમામ કારોબારી સભ્યો આપણા સમાજ ના જ્ઞાતિ જનો સર્વેએ ખુબજ મેહનત કરેલ છે અને વેબસાઈટ બનાવવા નો નવો અભિગમ અપનાવેલ છે જે અમારી જાણ મુજબ મધ્ય પ્રદેશ તેમજ અન્ય રાજ્યોમાં આ પ્રથમ પ્રયાસ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી નું ડીઝીટલ ઇન્ડિયા નુ જે સપનું છે તેમાં સમાજ નો એક અગ્નસર કદમ. સંસ્થા બિન હરિફ પ્રગતિ શીલ રહે તેમજ આ વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન સર્વ શ્રેષ્ઠ રહે તેવી હાદિર્ક અભિલાષા સાથે.
อ่านเพิ่มเติม

โฆษณา