Soor-Shabda સૂર-શબ્દ Gujarati APP
Bu favori şarkıları çevrimdışı kişiselleştirilmiş koleksiyon içindir. Birkaç şarkılar silinir ve en sevdiğiniz şarkıları ile değiştirilebilir bir örnek olarak önceden yüklenir. Bütün şarkıların Telif şarkıların yazarı aittir. Bu seferki favori şarkıları kişisel koleksiyon.
પ્રાર્થના અને ગીતો ક્કાવારી પ્રમાણે ગોઠવાઈ જાય અને ઉમેરી કે કાઢી શકાય એવી આ એપ બનાવી છે. ગીત -પ્રાર્થના ના કોપીરાઇટ જે તે લેખકનાં જ છે, અહીં માત્ર સારા ગીતો લોકો સુધી પહોંચાડવાના આશયથી કોઇ પણ અાર્થિક લાભ વગર મૂકવામાં અાવ્યા છે.
સૌ પ્રથમ પાનુ પ્રાર્થનાની યાદી બતાવશે. અા પાના પર સૌથી ઉપર જમણી બાજુઅે 'ગીત માટે અહીં ક્લિક કરો' પર અડવાથી ગીતની યાદી દેખાશે જેમાં 'પ્રાર્થના માટે અહીં ક્લિક કરો' લખેલું હશે.
નવા ગીત માટે પણ આપોઆપ કક્કાવારી ગોઠવાઈ જશે
ના જોઈતો ગીત કાઢવા માટે અનુક્રમણિકામાં ડાબી બાજુએ લખેલો છે X
સર્ચમાં એક અક્ષર પીળા રંગનો આવે એ પછી એની પર ક્લિક કરવાથી બીજા olayları ભાગ પર જઈ શકાય