Juna Gujarati Bhajan APP
Gudżarati Bhajan App zapewnia teksty z filmami setek gudżarati Devotional Bhajan, Kirtan, Bhakti Offline Songs z popularnych gudżarati Bhajan Lyrics.
ભજન અને સતસંગ પ્રેમિયો ની સેવા મા ભજન લિરિક્સ ની એક નવી એપ્પ.
ભજન અને સતસંગ પ્રેમિયો માટે અલગ અલગ સંતો, જતી-સતી દ્વારા લખાયેલા ભજનો નો સંગ્રહ એક જ જગીયાએ મળી રહે તે હેતુ થી આ એપ્પ પ્રસ્તુત કરવા મા આવેલ. આ એપ્પ મા અલગ સંતો નો ટૂંકો પરિચય અને એમના ભજનો ને એક જ જાગીયાએ દેખાડવા માં આયા છે. ઉપરાંત બધા સંતો નું, ધૂન, આરતી, ચાલીસા વગેરે પણ મુકવા માં આવ્યું છે.
એપ્પ મા ભજન ના પ્રકાર, સંતો, ગાયક અને દેવી-દેવતા ના આધારે ફિલ્ટર કરી ને પણ તમે માહિતી મેળવી છો છો. અને ભજન ના ફોન્ટ, ફોન્ટ સીઝે અને ફોન્ટ કલર મા પણ ફેરફાર કરવા ની સુવિધા આપેલી છે.
યુટ્યુબ ના વિડિઓ (YouTube video) તો એના પાર ક્લિક કરી ને આપ યુટ્યુબ ના વિડિઓ (YouTube video) જોઈ. અને ઘણા બધા ગાયક ને પણ ઉમેરવા મા આવેલ છે. તો અપ્પ એ ગાયકે ગાયેલા ભજન પણ જોઈ શકો છો.
જો કોઈ ભજનમા, ભજનના પ્રકાર મા કે સંતો ના પરિચય મા ભૂલ થઇ હોઈ તો માફ કર જો. તમે એ ભૂલ સુધારવા મા અમારી મદદ કરી શકો છો. એના માટે નીચે ની માહપત૪ફઆ. અમે બને એટલી જલ્દી એમા સુધારા વધારા કરીશુ.
જો આપ ની જોડે આવા જુના દેશી ભજનો હોઈ તો પણ આપ અમને મોકલી શકો છો.
Skontaktuj się z nami: Telegram https://t.me/JunaBhajan
1) પ્રકાર | Rodzaj
• ભજન | भजन | bhadżany
• ધૂન | धुन | Dhun
• કવિતા | Kavita
• પ્રભાતિયા | Prabhatija
• ચાલીસા | चालीसा | Chalisa
• સાખી | Sakhi
• ગઝલ | गजल | Gazal
2) સંતો | Autor
• જુના ભજન | Stary bhadźan
• માર્મિક ભજન
• ગુજરાતી ભજન | Gudżarati bhadźan
• સંતવાણી | Santvani
• પ્રાચીન ભજન | प्राचीन भजन | Prachin bhadźan
• કબીર સાહેબ ભજન | कबीर साहेब भजन | Kabir Saheb Bhajan
• ગોરખનાથ ભજન | Girakhnath Bhajan
• મીરાબાઈ ભજન | मीरा बाई भजन | Mirabai bhadżany
• નરસિંહ મેહતા ભજન | Narsinh Mehta Bhajan
• ગંગાસતી ભજન | Gangasati Bhadźan
• કૃષ્ણ ભજન | Krishna Bhajan
• ગણપતિ ભજન | Ganpati bhadźan
• રામ ભજન | Ram bhadźan
• રામાપીર રામદેવ ભજન | Rampir Ramdev Bhajna
• શંકર શિવ ભજન | Shankar Shiv Bhajan
• હનુમાન ભજન ચાલીસા | Hanuman Bhajan Chalisa
• Pieśni oddania gudżarati
• teksty gudżarati
• teksty bhadżanów
• gudżarati bhadźan
• Lista bhadźanów
3) ગાયક | Piosenkarz
• કાનદાસ બાપુ ના ભજન | Kandas Bapu Bhajan
• નારાયણ સ્વામી ના ભજન | Narajana Swamiego bhadżana
• નિરંજન પંડ્યા ના ભજન | Niranjan Pandya Bhajan
• નિરંજન રાજ્યગુરૂ ના ભજન | Niranjan Rajyaguru Bhajan
• મથુરભાઈ કંજારિયા ના ભજન | Mathurbhai kanjarija bhadżan
• રામદાસ ગોંડલીયા ના ભજન | Ramdas Gondalija Bhadżan
• સુરેશ રાવળ ના ભજન | Suresh raval bhadżany
• હરશુંખગીરી ના ભજન ગોસ્વામી | Harsukhgiri Goswami Bhajan
• હેમંત ચૌહાણ ના ભજન | Hemant Chauhan Bhajan
4) અન્ય | Inne
• Gudżarati Santvani Bhajan
• Tekst piosenki
• Wideo bhadżanów
• Bhadżany Szanghra
• Nowy bhadźan
• Zbiory bhadźanów
• Nabożne bhadżany
• Kirtan bhadźanowy
• Poranny bhadźan
• Internetowa aplikacja do bhadźanów
• Pieśni Bhakti