Mirabai In Gujarati(મીરાંબાઈ) APP
મીરાંબાઈ (1498년부터 1547년까지) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. 더보기 મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે.
એપ માં સમાવિષ્ટ ભજનો ::
૧ અખંડ વરને વરી
૨ અબ તેરો દાવ લગો હૈ
૩ અબ મોહે ક્યું તરસાવૌ
૪ અરજ કરે છે મીરાં રાંકડી
૫ આજ મારે ઘેર આવના મહારાજ
૬ આવો તો રામરસ પીજીએ
૭ એ રી મૈં તો પ્રેમદિવાની વગેરે…