મીરાંબાઈના ભજનો

Aktuelle Version

Version
Aktualisieren
17.08.2020
Entwickler
Google Play ID
Installationen
500+

App APKs

Mirabai In Gujarati(મીરાંબાઈ) APP

કે જન્મ સંવત ૧૪૯૮ માં જોધપુરમાં મેડતા નજીક કે (કે કુરકી) ગામમાં (હાલના રાજસ્થાનના પાલી જિલ્લામાં) થયો હતો. તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના રાઠોડના હતાં.

મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ પતિ તરીકે હતા હતા તેને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં ભાવમાં રચાયેલાં. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સુખ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના કૃષ્ણભક્તિના ગીતો ગાનાર રૂપ લઈ લીધું લીધું હતું. મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય કાવ્ય આપણને આપણને આપી. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં ભાષામાં છે.

એપ માં સમાવિષ્ટ ભજનો ::
૧ અખંડ વરને વરી
૨ અબ તેરો દાવ લગો લગો
૩ અબ મોહે ક્યું તરસાવૌ
૪ અરજ કરે છે મીરાં મીરાં
૫ આજ મારે ઘેર આવના આવના
૬ આવો તો રામરસ પીજીએ
૭ એ રી મૈં તો પ્રેમદિવાની વગેરે…
Weitere Informationen

Werbung