Kuil Swaminarayan Virtual, mari nikmati Divinity di ujung jari kita.

Versi Terbaru

Memperbarui
5 Agt 2024
Kategori
Instal
50.000+

App APKs

Hari - Swaminarayan Game GAME

જય શ્રીસ્વામિનારાયણ!
આ છે - “હરિ - સ્વામિનારાયણ ગેમ”
આપણા પોતાના પ્રત્યક્ષ મંદિર - હરિમાં આપનું સ્વાગત છે. પોતાની આંગળીઓના ટેરવે પ્રભુ સેવાની દિવ્યતાનો આનંદ માણો!
ચારમાંથી કોઇ એકને પોતાના હરિ તરીકે પસંદ કરો.
તમારા હરિને તમારા મનપસંદ વાઘા ધરાવો, ઘરેણા તથા ફૂલોથી શણગારો એ પણ અવનવા બેકગ્રાઉન્ડમાં!
તમારા હેતાળા હરિને શેર કરી દરેકને દર્શનનો લાભ આપો. અને ગેમ જીતવા માટેની રાજીપાની અઢળક કમાણી કરો.
પૂ.ગુરુજીની એક લાઇક આપણને સીધો ૧૦ રાજીપો આપશે.
કોઇન્સ તમને વઘુ સારા ડ્રેસિંગ વિકલ્પો આપશે. તેથી તમે ચેષ્ટા, મંગળા, આરતિ, કથા જેવી ઘણીરીતે આ કોઇન્સ કમાઈ શકો છો.
વિવિધ પ્રકારની ગેમ્સ રમીને આપણને રોમાંચ ની સાથે સાથે કોઇન્સ મળશે.
નિયમિત યુઝર્સ ને મળશે સ્ક્રેચકાર્ડસ ...! જે આપણા રાજીપામાં વધારો કરશે.
અને ડેઈલીની લાઈવ ક્વિઝ તો લોકોની ઈંતેજારી અને અને આનંદનો પ્રોગ્રામ ચોક્કસ બનશે
નેટના મિસયૂઝ ની સંભાવનાની માતા-પિતાની ચિંતાનું શું?
બેફિકર રહો ...! ગૂગલની ફેમિલી એપ પાસે તેનો ઉકેલ છે જ. અરે ... આ એપ યૂઝ કરવાથી આપણને સ્પેશ્યિલ બોનસ પણ મળશે.
સ્વામિનારાયણ બુક્સ, સ્વામિનારાયણ રેડિયો, વચનામૃત હોય કે પછી નિર્ણય… તમે વિચારો એ બધું જ જ હરિમાં સમાવેલ છે.
હવે તો પોતાનો આધ્યાત્મિક હિસાબ પણ તમે એક એક જ ટચ ઉપર નોંધી શકશો
આ બધું તો ખરું જ, પણ એથી ઘણું વધારે આગળ આવી રહ્યું છે અપડેટમાં અપડેટમાં ...!
માટે હરિને જુઓ ... હરિ સાથે રમો ... હરિ અનુભવો ... અને હરિનો મહા આનંદ માણો ...!
પ.પૂ.સદ્‌.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળધામની અનુપમ પ્રેરણાથી…

શ્રીસ્વામિનારાયણ મંદિર કારેલીબાગ-વડોદરા એવં કુંડળધામ પ્રસ્તુત
દિવ્ય ભક્તિથી ભરપૂર ... સ્વામિનારાયણ ગેમ ... હરિ ...!

Deskripsi Bahasa Inggris:
Selamat datang di Hari , virtual swaminarayan mandir virtual kami sendiri, nikmati tur Divinity ini di ujung jari kami.

➪ Pilih salah satu dari empat (Ghanshyam Maharaj / Baluda Ghanshyam / Harikrushna Maharaj / Tapu Maharaj) untuk menjadi Hari Anda.
➪ Dandanilah Hari Anda dengan kombo pakaian, perhiasan, dan motif bunga favorit Anda. Itu juga pada latar belakang elit ...
➪ Bagikan cintamu kepada Hari untuk dilihat semua orang ... dan raih Rajipo untuk memenangkan permainan ...
➪ Satu suka oleh Pu. Guruji akan bernilai 10 Rajipos ... !!!!
➪ Koin membuka jalan menuju pilihan ganti yang lebih baik ... Jadi dapatkan koin dengan menonton Chesta, Mangla Aarti, Katha dan banyak lagi ...
➪ Beragam Game seperti Hari Smruti, Sweet Ghanshyam, Ghanshyam Puzzle, Hari Milap ... memberi kita koin dengan sensasi juga ...
➪ Pengguna biasa juga memenangkan kartu Gores ...
➪ Kuis Langsung Satsang Harian pasti akan menjadi pembicaraan di kota ...
➪ Kekhawatiran orang tua ... ?? tidak lagi...!! aplikasi Google Family akan menjadi kunci Anda untuk menjadi orangtua yang cakap. Memberi Anda bonus khusus juga ...
➪ Baik itu Buku Swaminarayan, Radio Swaminarayan, Vachanamrut, swaminarayan shikshapatri, Swaminarayan Satsang Books atau Nirnay ... sebut saja dan Anda memiliki semuanya di Hari ... !!!
➪ Melacak batin Anda, Anda ... sekarang kami memiliki e-hisaab juga ...!
➪ Semua ini dan banyak lagi ... lihat, rasakan, mainkan untuk mempercayainya ... !!!
➪ bagikan hari dengan teman-teman Anda dan dapatkan ribuan koin dengan 100/500 koin masing-masing berbagi


Hari - Swaminarayan Game
Dapatkan Hari Anda sendiri dari google Play store pada tanggal 18 Mei ...
Mainkan ... Bagikan ... Nikmati ... dan Jalani Keilahian ... Hari ... !!!!
Baca selengkapnya

Iklan