Soor-Shabda સૂર-શબ્દ Gujarati APP
इस के पसंदीदा गीतों में ऑफ़लाइन व्यक्तिगत संग्रह के लिए है। कुछ गाने एक उदाहरण है जो नष्ट कर दिया और अपने पसंदीदा गाने से बदला जा सकता है के रूप में पहले से लोड कर रहे हैं। सभी गाने के कॉपीराइट गीत के लेखक के साथ निहित है। यह किसी के पसंदीदा गीतों में से निजी संग्रह है।
પ્રાર્થના અને ગીતો ક્કાવારી પ્રમાણે ગોઠવાઈ જાય અને ઉમેરી કે કાઢી શકાય એવી આ એપ બનાવી છે। ગીત -પ્રાર્થના ના કોપીરાઇટ જે તે લેખકનાં જ છે, અહીં માત્ર સારા ગીતો લોકો સુધી પહોંચાડવાના આશયથી કોઇ પણ અાર્થિક લાભ વગર મૂકવામાં અાવ્યા છે।
સૌ પ્રથમ પાનુ પ્રાર્થનાની યાદી બતાવશે। અા પાના પર સૌથી ઉપર જમણી બાજુઅે 'ગીત માટે અહીં ક્લિક કરો' પર અડવાથી ગીતની યાદી દેખાશે જેમાં 'પ્રાર્થના માટે અહીં ક્લિક કરો' લખેલું હશે।
નવા ગીત માટે પણ આપોઆપ કક્કાવારી ગોઠવાઈ જશે
ના જોઈતો ગીત કાઢવા માટે અનુક્રમણિકામાં ડાબી બાજુએ લખેલો છે एक्स
સર્ચમાં એક અક્ષર પીળા રંગનો આવે એ પછી એની પર ક્લિક કરવાથી બીજા पर प्रकाश डाला ભાગ પર જઈ શકાય